ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારી સંસ્થાઓનો મહત્મ લાભ લેવા ખેડૂતોને અપીલ કરી છે.
વિસનગર તાલુકાનાં કાસા ગામે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ કો. ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેમજ નાબોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘાણીએ આ મુજબ જણાવ્યુ છે.
અમારા મહેસાણાનાં પ્રતિનિધિ જણાવે છે કે, આ સંસ્થામાં જોડાયેલા 460 ખેડૂતોના નવ લાખનાં ફાળા સામે નાબોર્ડે નવ લાખ 60 હજારની સહાય આપવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 3:35 પી એમ(PM)