ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશ દ્વારા ઈરાનના લોકોને સંબોધતા કહ્યું કે ઈરાની શાસન આ વિસ્તારને વધુ અંધકાર અને યુદ્ધમાં ડૂબાડી રહ્યું છે. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં તેમણે કહ્યું કે, મધ્ય પૂર્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં ઈઝરાયેલ પહોંચી ન શકે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ દરેક જગ્યાએ પોતાના લોકો અને દેશની રક્ષા કરશે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 4:16 પી એમ(PM)
ઈઝરાયેલ દરેક જગ્યાએ પોતાના લોકો અને દેશની રક્ષા કરશે :ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ
