ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે બેરૂત પર ગઈકાલે કરેલા હુમલામાંહિઝબુલ્લાના ટોચના નેતા હસન નસરાલ્લાહનું મોત થયું છે. એક નિવેદનમાં, લેબનીઝસશસ્ત્ર જૂથે પણ તેના નેતા હસન નસરાલ્લાહના મોતની પુષ્ટી કરી હતી… અગાઉ, ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદવ શોશાનીએ સોશિયલ મિડીયા એકસ પરજાહેરાત કરી હતી કે હસન નસરાલ્લાહનું મોત થયું છે. નસરાલ્લાહે 32 વર્ષથીવધુ સમયથી ઈરાન સમર્થિત હિઝબુલાહ જૂથનું નેતૃત્વ કર્યું હતું,
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 7:56 પી એમ(PM)
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે બેરૂત પર ગઈકાલે કરેલા હુમલામાંહિઝબુલ્લાના ટોચના નેતા હસન નસરાલ્લાહનું મોત થયું છે
