ઈઝરાયેલે આજે સવારે ઈરાનના સૈન્ય મથકો પર મોટાપાયે હુમલા કર્યા છે. જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધુ વધ્યો છે. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે અને આ હુમલાને પહેલી ઓક્ટોબરે ઈરાને ઇઝરાયેલ પર કરાયેલાં મિસાઇલ હુમલાનો જવાબ ગણાવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:40 પી એમ(PM)
ઈઝરાયેલે આજે સવારે ઈરાનના સૈન્ય મથકો પર મોટાપાયે હુમલા કર્યા
