ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. રાજ્યમાં એક લાખ 29 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. સવારના 10 વાગ્યાથી ચાર વાગ્યા સુધી ત્રણ તબક્કામાં આ પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેવાઈ હતી. રાજ્યના 638 શાળા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું હતું.
Site Admin | માર્ચ 23, 2025 7:23 પી એમ(PM)
ઈજનેરી અને ફાર્મસી શાખાના પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ.
