ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 3:12 પી એમ(PM)

printer

ઇસરો દ્વારા પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર પર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ પોતાના 300 મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર પર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ પરીક્ષણમાં ઉપગ્રહોમાં વિદ્યુત ગતિશીલતા પ્રણાલીના એકીકરણને સરળ બનાવશે. આ પરીક્ષણ 5.4 કિલોવૉટના શક્તિસ્તરથી એક કક્ષમાં કરાયું હતું, જે અવકાશની વેક્યૂમ સ્થિતિઓનું અનુકરણ કરે છે. આ પ્રણાલીને અવકાશ સંસ્થાના ભવિષ્યના ઉપગ્રહોમાં રાસાયણિક ગતિશીલતા પ્રણાલીની જગ્યા લેવા અને સંચાર ઉપગ્રહો માટેનો માર્ગ મોકળો કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ