ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો છે. આજે ગુડગાંવના માનેસરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા પહેલથી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં મોટો વધારો થયો છે.
Site Admin | એપ્રિલ 18, 2025 7:57 પી એમ(PM)
ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પાંચ ગણો વધારો થયો.
