ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મગફળી ખરીદી માં ગેરરીતિ ના આક્ષેપને ફગાવ્યાં છે.તેમણે કહ્યું હતું કે ગુજકોમાસોલને મગફળીની ખરીદી ની જવાબદારી આપી છે.તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઇપણ સેન્ટર માં કોઈપણ અ વ્યવહાર સામે કડક પગલા ભરવામાં આવશે..તેમણે કહ્યું હતું કે જે ધારાસભ્ય દ્વારા ખરીદી અંગે આક્ષેપ કરવામાં આવ્યો છે તેમને આ આરોપો સાબિત
કરવા પડશે.દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે આરોપ લગાવનારા સામે એક કરોડનો દાવો કરવામાં આવશે
Site Admin | જાન્યુઆરી 22, 2025 3:06 પી એમ(PM)
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ મગફળી ખરીદી માં ગેરરીતિ ના આક્ષેપને ફગાવ્યાં છે
