ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 9:28 એ એમ (AM) | બેડમિન્ટન ટુર્નામેન્ટ

printer

ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે શરૂ થશે.

ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી નવી દિલ્હીના કેડી જાધવ ઇન્ડોર હોલ ખાતે શરૂ થશે. તેમાં 36 ભારતીય ખેલાડીઓ સહિત 200 થી વધુ ટોચના બેડમિન્ટન ખેલાડીઓ ભાગ લેશે, આજે મહિલા સિંગલ્સના રાઉન્ડમાં સિંધુ તાઇવાનની સુંગ શુઓ યુન સામે ટકરાશે.
પુરુષ ડબલ્સમાં, સતીશ કરુણાકરણ અને આદયા વારિયથની ભારતીય જોડી ફ્રાન્સના થોમ ગિક્વેલ અને ડેલ્ફીન ડેલેરુ સામે ટકરાશે.
ભારતીય જોડી સાત્વિક રાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો મુકાબલો મલેશિયાની જોડી સામે થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ