ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે હૈદરાબાદ એફસીનો મુકાબલો પંજાબ એફસી સામે હૈદરાબાદમાં શરૂ થયો છે.
દરમ્યાન બાંગ્લાદેશના ક્રિકેટર મુશફિકુર રહીમે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેને ગઈકાલે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી.
Site Admin | માર્ચ 6, 2025 7:58 પી એમ(PM)
ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે હૈદરાબાદ એફસીનો મુકાબલો પંજાબ એફસી સામે હૈદરાબાદમાં શરૂ થયો છે.