ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં, ગઈકાલે જમશેદપુર FCએ મોહમ્મદન SCને 2-0 થી હરાવ્યું. આજે, નોર્થ ઈસ્ટ યુનાઇટેડ FC શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે બેંગલુરુ FC સામે રમશે. આ મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થાય તેવી પણ શક્યતા છે .
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:56 એ એમ (AM)
ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં, ગઈકાલે જમશેદપુર FCએ મોહમ્મદન SCને 2-0 થી હરાવ્યું
