ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય પુરુષ ટીમ ઇટાલી સામે વૉલ્વર-હૅમ્પટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મૅચ ભારતીય સમય મુજબ, સાંજે સાડા પાંચ વાગ્યે શરૂ થશે.
Site Admin | માર્ચ 17, 2025 2:22 પી એમ(PM)
ઇંગ્લૅન્ડમાં આજથી કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ
