ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2024 2:12 પી એમ(PM) | સ્વાતંત્ર્ય દિવસ

printer

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આસામમાં ઉત્સાહ સાથે આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્વજવંદન બાદ સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ કહ્યું, આસામ ખૂબ જ ઝડપથી વિકાસ પામતા પાંચ રાજ્યમાંથી એક છે અને સમગ્ર દેશમાં સતત વિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં અગ્રણી રાજ્ય છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી આસામ સંપૂર્ણ રીતે વિકસિત રાજ્ય બની જશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ લોકોને વધતા જતા વૈશ્વિક તાપમાનને પહોંચી વળવા માટે ઓછામાં ઓછા દસ વૃક્ષ વાવવાની પણ અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ