ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 9:05 એ એમ (AM) | UGC-NET ડિસેમ્બર 2024

printer

આવતી કાલે યોજાનાર UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, મુલતવી રાખવામાં આવી છે.

UGC-NET ડિસેમ્બર 2024 ની પરીક્ષા, જે આવતીકાલે યોજાવાની હતી, તેને મુલતવી રાખવામાં આવી છે.
નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, તેમને પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે 15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NET પરીક્ષા મુલતવી રાખવાની રજૂઆતો મળી છે. એજન્સીએ જણાવ્યું હતું કે, 16 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા અગાઉના નિર્ધારિત સમયપત્રક મુજબ લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ