ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે

આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હેન્ડલૂમ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે હેન્ડલૂમ વણકરોને સંત કબીર એવોર્ડ અને નેશનલ હેન્ડલૂમ એવોર્ડ એનાયત કરશે. એવોર્ડ વિતરણ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ હેન્ડલૂમને લગતાકેટલોગ અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ, ઉદ્યોગનાપ્રતિનિધિઓ, નિકાસકારો, ડિઝાઇનર્સ અને દેશભરના એક હજારથી વધુ વણકરો આકાર્યક્રમમાં હાજરી આપશે. ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ