બંગાળની ખાડી પરએક લો-પ્રેશર સિસ્ટમ વધુ તીવ્ર બની છે આથી આવતીકાલે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના જિલ્લાઓ, રાયલસીમા અનેયાનમમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, શ્રીલંકા-તામિલનાડુ દરિયાકાંઠે આવતા પહેલા સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે
Site Admin | ડિસેમ્બર 11, 2024 7:43 પી એમ(PM)