આવતીકાલે આંતરરાષ્રીયુય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ આકાશવાણી કેન્ર્કમાં મહિલા દિન નિમિત્તે આજે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ શહેરમાં આવતીકાલે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે સીટી બસ અને બીઆરટીએસમાં ગમે તેટલી વખત વિનામૂલ્યે મુસાફરી કરી શકાશે. આ અંગે વધુ માહિતી આપે છે.
મહેસાણા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વુમન્સ ક્રિકેટ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.
Site Admin | માર્ચ 7, 2025 2:31 પી એમ(PM)
આવતીકાલે આંતરરાષ્રીજુય મહિલા દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન
