આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાબિટિક બાળકોને નિયમિત ઈન્સ્યુલિન આપવા માતાપિતાને અનુરોધ કર્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર સ્થિત જી.ડી. હાઈસ્કુલ ખાતે મધુમેલા કાર્યક્રમમાં શ્રી પટેલે ડાયાબિટીક બાળકો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે જિલ્લાના 230 ડાયાબિટીક બાળકોની ઓળખ કરી.
Site Admin | માર્ચ 23, 2025 7:05 પી એમ(PM)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાબિટિક બાળકોને નિયમિત ઈન્સ્યુલિન આપવા માતાપિતાને અનુરોધ કર્યો છે.
