આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં 32 દીકરીઓના સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી તેમને આશીર્વાદ આપ્યા હતા. વિસનગર તાલુકાના ભાલક ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે યુવાનોને વધુને વધુ શિક્ષિત થવા આગ્રહ કર્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:25 પી એમ(PM)
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં 32 દીકરીઓના સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી તેમને આશીર્વાદ આપ્યા હતા
