ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 26, 2024 11:50 એ એમ (AM)

printer

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટ-અપ ઇકૉ સિસ્ટમમાં ભારત આજે ત્રીજા નંબરે છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટ-અપ ઇકૉ સિસ્ટમમાં ભારત આજે ત્રીજા નંબરે છે. મહેસાણા ખાતે ગઈકાલે દેશના પ્રથમ જિલ્લા સ્ટાર્ટ-અપ અને ઇનોવૅશન હબ નમૉ આઈ-હબ સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું, જિલ્લાસ્તરે દેશમાં મહેસાણા નમૉ આઈ હબ સેન્ટર પ્રતિભાઓનું પથદર્શક બનશે. મહેસાણા દેશના 783 જિલ્લા માટે પ્રેરણાશક્તિ બનશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ