આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય – મા યોજનાની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં આ યોજનાની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, પીએમજેએવાય મા યોજનામાં પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતી આચરતા લોકો માટે નવી માર્ગદર્શિકામાં પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સુગ્મ્ય અને સમગ્ર વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ…
Site Admin | ડિસેમ્બર 12, 2024 7:34 પી એમ(PM) | ઋષિકેશ પટેલ