આયુર્વેદની 84 અને હોમીયોપેથીની 59 ખાલી બેઠકો માટે 19મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, આયુષ મંત્રાલય અને નેશનલ કમીશન ઓફ હોમીયોપેથી દ્વારા તાજેતરમાં નીટ – યુજી અને AIAPGET ની લધુત્તમ લાયકાતમાં 15 પર્સેન્ટાઇલનો ઘટાડો કરાયો છે. ઘટાડેલી લાયકાત બાદ પ્રવેશ પાત્ર બન્યા હોય તેવા વિદ્યાર્થીઓએ 19મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Site Admin | નવેમ્બર 17, 2024 8:15 એ એમ (AM) | આયુષ મંત્રાલય