આદિવાસી સમાજના બાળકો ઉચ્ચ શિક્ષણના માધ્યમથી પ્રગતિશીલ બને તે માટે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઇનરેકા સંસ્થાન ટિંબાપાડાનો ૪૧મો વાર્ષિકોત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં ઇનરેકા સંસ્થાન દ્વારા સંચાલિત વંદના નર્સિંગ અને પેરા મેડીકલ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન વિવિઘ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેનાર
રાજ્યશિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વધુ માહિતી આપી.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:11 એ એમ (AM) | શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર