આદિવાસી જીલ્લા ડાંગ અને બોટાદમાં ગઢડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકર પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને કાર્યાલયમાં ઉદઘાટન પ્રસંગે સી આર પાટીલે જળસંગ્રહની વાતનો ઉલ્લેખ કરીને વરસાદી પાણીના સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી હતી. તેમણે કેન્દ્ર સરકારના કેચ થ રેઇનના અભિયાનમાં સહભાગી થવા લોકોને અનુરોધ કર્યો હતો.
Site Admin | માર્ચ 30, 2025 7:12 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે
આદિવાસી જીલ્લા ડાંગ અને બોટાદમાં ગઢડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
