ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 15, 2024 8:04 એ એમ (AM) | કુંવરજી હળપતિ

printer

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ તાપી જિલ્લાના સોનગઢના પીપળ ગામથી 21 કરોડથી વધુના ખર્ચે 7 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું હતું.
આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારા સાથે જોડવા અને તેમના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિભાગ માટે 43 કરોડ 74 લાખ રૂપિયાનું વિશેષ બજેટ તૈયાર કરાયું છે. આ અંગે શ્રી હળપતિએ માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ