આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે. મુખ્ય કાર્યક્રમ
ગંગા પેવેલિયન ખાતે યોજાશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આજે ભક્તો આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનો સંગમ અનુભવશે.
Site Admin | જાન્યુઆરી 26, 2025 10:13 એ એમ (AM) | મહાકુંભ
આજે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં ભક્તો અને પ્રવાસીઓ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.
