આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ – રેડિયો અને આબોહવા પરિવર્તન રાખવામાં આવી છે .
Site Admin | ફેબ્રુવારી 13, 2025 2:17 પી એમ(PM) | વિશ્વ રેડિયો દિવસ
આજે વિશ્વ રેડિયો દિવસ છે
