આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ મનાવવા પાછળનો હેતુ માનસિક આરોગ્યની સમસ્યા અંગે જાગૃતિ ફેલાવવાનો અને માનસિક આરોગ્ય સંભાળનાં સમર્થનમાં પ્રયત્નો કરવાનો છે.
આ વર્ષની વિષય વસ્તુ છે કામકાજના સ્થળે માનસિક આરોગ્ય- જે કામકાજનાં સ્થળે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા, તેની સાથે સંકળાયેલા જોખમનાં નિવારણ અને જરૂરિયાત ધરાવતા લોકોને મદદ પર જેવા ઉપાયોની દિશામાં સામૂહિક પગલાં પર ભાર મૂકે છે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 2:19 પી એમ(PM) | વિશ્વ માનસિક આરોગ્ય દિવસ