આજે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી.. અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્યકવિ એવા નર્મદનો આજે જન્મદિન છે. આદિવસને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસનિમિત્તે બનાસકાઁઠાના મુસાફીર પાલનપુરીએ વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને આજનાદિવસની શુભકામના પાઠવી હતી. તેમણે ગુજરાતી ભાષાના વધુને વધુ ઉપયોગ કરવાની અપીલ કરીહતી.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:08 પી એમ(PM)