આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી, અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ‘આજના સમયમાં ગ્રાહક સુરક્ષા’ વિષય પર વિશેષ ચર્ચા રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ પંચનાં સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ વચ્ચેની આ ચર્ચા આજે રાત્રે 9-15 કલાકે પ્રસારિત કરવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:49 એ એમ (AM) | રાષ્ટ્રીય ગ્રાહક દિવસ