આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં પુજા અર્ચના કરી હતી અને લંગર પ્રસાદનું વિતરણ કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 26, 2024 3:12 પી એમ(PM) | વીર બાળ દિવસ
આજે રાજ્યભરમાં વીર બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે
