ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 8:37 એ એમ (AM) | મહાકુંભ

printer

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે.

આજે મહાશિવરાત્રિનાં પાવન દિવસે પ્રયાગરાજમાં મહાકુંભની પૂર્ણાહૂતિ થશે. 45 દિવસનાં આ આદ્યાત્મિક મેળાવડામાં અત્યાર સુધી આશરે 65 કરોડ થી વધુ શ્રધ્ધાળુઓએ મુલાકાત લીધી છે. ગઈકાલે સાંજે છ વાગ્યા સુધી 1 કરોડ
11 લાખ શ્રધ્ધાળુઓ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આજે શિવરાત્રિનાં અંતિમ મુખ્ય સ્નાન માટે ઉત્તરપ્રદેશ સરકારે તમામ વ્યવસ્થા પૂર્ણ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ