અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાત પહેલા આજે ભારતીય શેરબજાર 0.7 ટકાથી વધુ લાભ સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો સૂચકાંક, સેન્સેક્સ 593 પોઇન્ટ વધીને 76 હજાર 617 પર અને નિફ્ટી 166 પોઈન્ટ વધીને 23 હજાર 332 પર બંધ થયો હતો.
Site Admin | એપ્રિલ 2, 2025 7:14 પી એમ(PM)
આજે ભારતીય શેરબજાર 0.7 ટકાથી વધુ લાભ સાથે બંધ થયું
