આજે નાતાલનું પર્વ છે.રાજ્ય સહિત દેશ અને દુનિયામાં આજના દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. ખ્રિસ્તી સમાજ દ્વારા આ પર્વની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી થઇ રહી છે. સવારથી જ ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઇસુ ખ્રિસ્તના સ્નેહ, કરૂણા અને ભાઇચારાના સંદેશને પ્રસરાવવા સાથે આજના આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:15 એ એમ (AM)