આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે મા અંબાના ચંદ્ર ઘંટા સ્વરૂપનું પૂજન થાય છે. મા ચંદ્ર ઘંટાને દશ ભૂજાઓ અને મસ્તક પર અર્ધચંદ્ર છે તેમનું વાહન સિંહ છે. તેમની આરાધનાથી વિપતિઓનો નાશ થાય છે.
સમગ્ર રાજ્યમાં નવરાત્રિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘IAS વાઇવ્સ વેલફેર એસોસિએશન’ દ્વારા ગાંધીનગરના સેક્ટર-૧૯માં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં માતાજીની આરતીમાં ભાગ લીધો હતો.
Site Admin | ઓક્ટોબર 5, 2024 3:40 પી એમ(PM)