ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 12, 2025 9:11 એ એમ (AM) | દેહરાદૂન

printer

આજે દેહરાદૂન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઉત્તરાખંડી સમિટનું આયોજન થઈ રહ્યું છે.

આજે દેહરાદૂન ખાતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઉત્તરાખંડી સમિટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, 17 દેશોના 60 થી વધુ પ્રવાસી ઉત્તરાખંડીઓએ દિવસભર ચાલનારા આ સમિટમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ