આજે દેશભરમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાનું સન્માન કરવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. 1971માં આજના દિવસે ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે પીએનએસ ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડ્યા હતા, જેમાં પાકિસ્તાની નૌકાદળના સેંકડો કર્મચારીઓ માર્યા ગયા હતા
Site Admin | ડિસેમ્બર 4, 2024 11:24 એ એમ (AM)