આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રમાં ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ શ્રી ધનખડે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અને મહાત્મા મંદિર પરિસર ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 18, 2024 7:55 પી એમ(PM)
આજે ગાંધીનગરમાં પુન: પ્રાપ્ય ઊર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રમાં ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપસ્થિત રહ્યા હતા
