ગુજરાતમાં પ્રથમ વખત CSR ભંડોળનો સામજિક કાર્ય અને ખાસ કરીને શિક્ષણ માટે ઉપયોગમાં કરવામાં આવે એ માટે આજે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આજે ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો હતો. આજે યોજાયેલ ગ્લોબલ સી એસ આર સમિટ અને ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025માં બે વસ્તુઓ છે એક સી એસ આર એકટીવીટી બીજી ફિલાન્ટ્રોફી.
સી એસ આર દ્વારા શિક્ષણ આપી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ અને કૌશલ્ય વધારવાનો આ સુંદર પ્રયાસ છે અને દરેક જગ્યાએ સરકાર તરફથી જ્યારે પૂરતી મદદ ન મળે ત્યારે લોકો દ્વારા ફાળો આપી આ મિશનને આગળ ધપાવી ટેકનોલોજીનો વિચાર કરવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 7:09 પી એમ(PM) | ગુજરાત
આજે ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આજે ગ્લોબલ સી એસ આર ફિલાન્ટ્રોફી સમિટ 2025 યોજવામાં આવ્યો
