કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાની માંગણી કરવામાં આવે તેવી સંભાવના છે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM) | Akashvani | akashvaninews | budget | Business Men | India | Industrialists | news | newsupdate | topnews | Union Budget | અંદાજપત્ર | ઉદ્યોગ | કેન્દ્રીય અંદાજપત્ર | કેન્દ્રીય નાણા મંત્રી | કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ | નિર્મલા સીતારમણ | બજેટ | ભારત | વેપાર