કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર અમિત શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 8:23 એ એમ (AM) | Akashvani | akashvaninews | Gujarat | India | news | newsupdate | topnews | અમિત શાહ | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ | ગુજરાત