આજથી 15 ઓગસ્ટસુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે આજે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષગોરધન ઝ્ડફિયાએ જણાવ્યુ કે, આ વખતે 50 લાખ જેટલા ધ્વજ દરેક ઘરમાં ફરકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ડાંગ જિલ્લામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવાયું હતું. તો બીજી તરફ મહુવા તાલુકાનાં વલવાડા ગામે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 4:08 પી એમ(PM) | હર ઘર તિરંગા અભિયાન
આજથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ
