આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજની સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ-ICUમાં પથારીની સંખ્યા વધારીને 147 કરવામાં આવી છે. મહાકુંભ અંતિમ તબક્કામાં છે અને આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવના છે. હોસ્પિટલમાં અન્ય કટોકટીની તબીબી સુવિધાઓ પણ વધારવામાં આવી છે. મહાકુંભ દરમિયાન સમયસર તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે આ પહેલ કરી છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 2:40 પી એમ(PM)
આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજની સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ-ICUમાં પથારીની સંખ્યા વધારીને 147 કરવામાં આવી છે
