હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી 12 જાન્યુઆરીથી ફરીએક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે.જેથી ઠંડીમાં વધારોથશે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ વેસ્ટનડીસ્ટેન્સ ની અસરો પૂર્ણ થતા ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે
Site Admin | જાન્યુઆરી 10, 2025 6:26 પી એમ(PM) | હવામાન
આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી 12 જાન્યુઆરીથી ફરી એક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે:હવામાન વિભાગ
