આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંદાજપત્ર સત્રનું આહ્વાન કર્યું છે. 19મી ફેબ્રુઆરીએ બપોરે બાર વાગેઅંદાજપત્રની શરૂઆત થશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્યનું વિકાસલક્ષીબજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યનાં ઉદ્યોગ અને ખાણ સેક્ટરના વિકાસ માટે 8 હજાર589 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતીં.
Site Admin | જાન્યુઆરી 20, 2025 7:29 પી એમ(PM) | રાજ્ય વિધાનસભા અંદાજપત્ર સત્ર