એશિયાઈ ફિલ્મ મહોત્સવ આગામી 10થી 16મી જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે. આ ફિલ્મ મહોત્સવમાં પસંદ કરાયેલી 61 ફિલ્મો અંધેરી, સાયન અને થાણેમાં મૂવી મેક્સ સિનેમા હોલ ખાતે દર્શાવવામાં આવશે. આ પ્રસંગે જાણીતા લેખક અને કવિ જાવેદ અખ્તરને એશિયાઈ ફિલ્મ સાંસ્કૃતિક પુરસ્કાર અને પત્રકાર રફીક બગદાદીને સત્યજીત રે સ્મૃતિ પુરસ્કાર અપાશે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 7:19 પી એમ(PM) | asian film festival | javed akhtar | Mumbai Film Festival
આગામી 10થી 16મી જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે એશિયાઈ ફિલ્મ મહોત્સવ
