હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવ્યું છે.
હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ બેથી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.
Site Admin | નવેમ્બર 28, 2024 11:16 એ એમ (AM)
આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નહીવત
