ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 18, 2024 9:38 એ એમ (AM) | ભારતીય હવામાન વિભાગ

printer

આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુંચેરી, કરાઈકલ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુંચેરી, કરાઈકલ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ