ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 17, 2024 8:09 પી એમ(PM)

printer

આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બનશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કેન્દ્રીય કાયદામંત્રી અર્જૂનરામ મેઘવાલ

કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા આગામી પાંચ વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી આધુનિક બનાવશે.
કોચીમાં કેરળ હાઈકોર્ટ ખાતે કેન્દ્ર સરકારના વકીલોની રાજ્ય સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું..તેમણે વધુમાં ઊમેર્યું કે, સુશાસન માટે ઝડપી અને કાર્યક્ષમ ન્યાય વ્યવસ્થા જરૂરી છે તેમજ ઝડપી ન્યાય એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા યોગ્ય તૈયારી અથવા પરામર્શ વિના લાવવામાં આવી હોવાના આરોપને તેમણે ફગાવી દીધો હતો, અને 2019 થી હિતધારકો સાથે વિવિધ સ્તરે ચર્ચા કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ