આગામી નવરાત્રીના ઉત્સવને લઇને પોલીસ તંત્રને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચનાઓ આપી છે.આ વર્ષે પણ આ વેપારીઓ સારી રીતે ધંધો રોજગાર કરી શકે અને રાજ્યના નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી પર્વ ઉજવી શકે તે માટે પોલીસ તંત્રને ખાસ સૂચના અપાઈ હોવાનું શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. જોકે તેમણે લોકોને કોઇને ખલેલ નપહોંચે તે રીતે નવરાત્રી ઉજવવા અપીલ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 7:04 પી એમ(PM)